મયુર રમણભાઈ પંચાલ ને બાયોકેમિસ્ટ્રી માં પીએચડી પૂર્ણ કરી ડોક્ટર ની પદવી પ્રાપ્ત કરવા બદ્દલ અભિનંદન.

અમદાવાદ નિવાસી ગામ મગરવાડા ના સ્વ. શ્રી રમણભાઈ વીરચંદદાસ પંચાલ અને પાર્વતીબેન રમણભાઈ પંચાલ ના સુપુત્ર મયુર પંચાલ બાયોકેમિસ્ટ્રી માં પીએચડી પૂર્ણ કરી ડોક્ટર ની પદવી પ્રાપ્ત કરેલ છે.

પિતા ના દેહાંત પછી મયુરભાઈ ના મોટા ભાઈ શ્રી મેહુલભાઈ પંચાલ એ મયુરભાઈ ના અભ્યાસની સંપૂર્ણ જવાબદારી લીધી, મોટાભાઈ તરીકે મેહુલભાઈ એ પિતા ના સ્થાન ની જવાબદારીયો પૂર્ણ કરી.

માતા પિતા અને મોટા ભાઈ ના સ્વપ્ન ને પૂર્ણ કરનાર અને પંચાલ સમાજ ને ગૌરાંકિત કરવા માટે મયુરભાઈ ને “પંચાલ ડ્રાઈવ” અને સમસ્ત વિશ્વકર્મા પંચાલ સમાજ તરફથી હૃદયપૂર્વક અભાર વ્યક્ત કરવા માં આવે છે. તેમજ મયુરભાઈ ના જીવન અને પરિવાર માં હમેશા સુખ અને સમૃદ્ધિ બની રહે તેવી શ્રી વિશ્વકર્મા ભગવાન ને પ્રાર્થના.


Dr. Mayur Panchal


With Family Members & Research Guide in Front of Research Centre

With Research Guide and External Examiners

He was awarded first prize by presenting Dr. Mayur Panchal's research work in Gujarat Science Congress conference 2017 held at PDPU Gandhinagar during Ph.D. Studies

With Research team with at Pandit Dendayal Petroleum University on the second day of Dr. Mayur PAnchal's presentation.

Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.