કચ્છ આરટીઓ માં પ્રથમ મહિલા આરટીઓ શ્રીમતી નિમિષાબેન રાજેશભાઇ પંચાલ ગામ ગઢ (તાલુકો - પાલનપુર, જીલ્લો - બનાસકાંઠા)
0Shailesh PanchalOctober 12, 2017
ગામ ગઢ (તાલુકો - પાલનપુર, જીલ્લો - બનાસકાંઠા) ના શ્રી નવીનભાઈ પંચાલ ના સુપુત્ર શ્રી રાજેશભાઇ ના ધર્મપત્ની શ્રીમતી નિમિષાબેન ને કચ્છ આરટીઓ માં "પ્રથમ મહિલા આરટીઓ" ની નિમણુંક થવા બદ્દલ સમસ્ત પંચાલ સમાજ અને "પંચાલ ડ્રાઈવ" તરફથી શુભકામનાઓ.